FAQ

  • Ques.1
    અંડર ૧૪ - શાળાકક્ષાથી રાજયકક્ષા સુધીની સ્પર્ધા માટે નોંધ
  • Ans.
    એથ્લેટીક્સ: એથ્લેટીક્સ રમતમાં વધુ માં વધુ ૩ ઈવેન્ટ અને ૧ રીલે ઈવેન્ટમાં ભાગ લઈ શકશે.
    સ્વીમીંગ:- સ્વીમીંગ રમતમાં વધુમાં વધુ ૩ ઈવેન્ટ અને ૨ રીલેમાં ભાગ લઈ શકશે
    સ્કેટીંગ:- વધુમાં વધુ ૨ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે.
    કુસ્તી, ટેકવેન્ડો, જુડોની રમતમાં કોઈ પણ એક જ વજન ગૃપમાં ખેલાડી ભાગ લઈ શકશે.
    આર્ચરીઃ- કાર્બન/ફાયબરના ધનુષ્ય અને તીર જે ખેલાડી પાસે હશે તે જ ભાગ લઈ શકશે.
    યોગાસન:-ખેલાડી દ્વારા વધુમાં વધુ ૨ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે. (૧ વ્યક્તિગત ઈવેન્ટમાં પ્રથમ આવેલ ખેલાડી જ માત્ર બેસ્ટ ઓફ બેસ્ટ ઈવેન્ટમાં ભાગ લેશે.)
  • Ques.2
    અંડર ૧૭ - શાળાકક્ષાથી રાજયકક્ષા સુધીની સ્પર્ધા માટે નોંધ
  • Ans.
    એથ્લેટીક્સ: એથ્લેટીક્સ રમતમાં વધુ માં વધુ ૩ ઈવેન્ટ અને ૨ રીલે ઈવેન્ટમાં ભાગ લઈ શકશે.
    સ્વીમીંગ:- સ્વીમીંગ રમતમાં વધુમાં વધુ ૩ ઈવેન્ટ અને ૨ રીલેમાં ભાગ લઈ શકશે.
    સ્કેટીંગ:- વધુમાં વધુ ૨ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે.
    બેડમિન્ટન, ટેબલ ટેનીસ અને ટેનીસ રમતમાં ૩ ઈવેન્ટમાંથી કોઈ પણ ૨ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે.
    કુસ્તી, ટેકવેન્ડો, જુડોની રમતમાં કોઈ પણ એક જ વજન ગૃપમાં ખેલાડી ભાગ લઈ શકશે.
    આર્ચરીઃ- કાર્બન/ફાયબરના ધનુષ્ય અને તીર જે ખેલાડી પાસે હશે તે જ ભાગ લઈ શકશે.
    યોગાસન:-ખેલાડી દ્વારા વધુમાં વધુ ૨ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે. (૧ વ્યક્તિગત ઈવેન્ટમાં પ્રથમ આવેલ ખેલાડી જ માત્ર બેસ્ટ ઓફ બેસ્ટ ઈવેન્ટમાં ભાગ લેશે.)
  • Ques.3
    ઓપન એઇજ ગ્રુપ - શાળાકક્ષાથી રાજયકક્ષા સુધીની સ્પર્ધા માટે નોંધ
  • Ans.
    એથ્લેટીક્સ: એથ્લેટીક્સ રમતમાં વધુ માં વધુ ૩ ઈવેન્ટ અને ૨ રીલે ઈવેન્ટમાં ભાગ લઈ શકશે.
    સ્વીમીંગ:- સ્વીમીંગ રમતમાં વધુમાં વધુ ૩ ઈવેન્ટ અને ૨ રીલેમાં ભાગ લઈ શકશે.
    સ્કેટીંગ:- વધુમાં વધુ ૨ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે. બેડમિન્ટન, ટેબલ ટેનીસ અને ટેનીસ રમતમાં ૩ ઈવેન્ટમાંથી કોઈ પણ ૨ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે.
    કુસ્તી, ટેકવેન્ડો, જુડોની રમતમાં કોઈ પણ એક જ વજન ગૃપમાં ખેલાડી ભાગ લઈ શકશે.
    જીમ્નાસ્ટીક્સ રમતમાં ભાઈઓ- ૩ અને બહેનો-૨ ઈવેન્ટસમાં ભાગ લઈ શકશે.
    આર્ચરીઃ- કાર્બન/ફાયબરના ધનુષ્ય અને તીર જે ખેલાડી પાસે હશે તે જ ભાગ લઈ શકશે.
    યોગાસન:-ખેલાડી દ્વારા વધુમાં વધુ ૨ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે. (૧ વ્યક્તિગત ઈવેન્ટમાં પ્રથમ આવેલ ખેલાડી જ માત્ર બેસ્ટ ઓફ બેસ્ટ ઈવેન્ટમાં ભાગ લેશે.)
  • Ques.4
    ૪૦ વર્ષથી ઉપર - શાળાકક્ષાથી રાજયકક્ષા સુધીની સ્પર્ધા માટે નોંધ
  • Ans.
    બેડમિન્ટન, ટેબલ ટેનીસ અને ટેનીસ રમતમાં ૩ ઈવેન્ટમાંથી કોઈ પણ ૨ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે.
  • Ques.5
    ૬૦ વર્ષથી ઉપર - શાળાકક્ષાથી રાજયકક્ષા સુધીની સ્પર્ધા માટે નોંધ
  • Ans.
    બેડમિન્ટન, ટેબલ ટેનીસ અને ટેનીસ રમતમાં ૩ ઈવેન્ટમાંથી કોઈ પણ ૨ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે.
  • Ques.6
    Speed Limit
  • Ans.
    2G loading process may take time
  • Ques.7
    ટેબલ ટેનીસ, ટેનીસ અને બેડમિન્ટન રમતમાં ફેરફાર
  • Ans.
    ટેબલ ટેનીસ, ટેનીસ અને બેડમિન્ટન રમતમાં સિંગલ્સ, ડબલ્સ અને મિક્સ ડબલ્સ ઈવેન્ટ ની સ્પર્ધાઓ યોજવાની રહેશે.
    ટેબલ ટેનીસ, બેડમીન્ટન અને ટેનીસ રમતમાં આ ત્રણ ઈવેન્ટ પૈકી ગમે તે બે ઈવેન્ટમાં ખેલાડી ભાગ લઈ શકશે.
    અંડર ૧૪ એજ ગ્રુપ ફક્ત સિંગલ્સ ઇવેંંન્ટ મા ભાગ લઇ શકશે.
  • Ques.8
    Teachers કાઈ રમતમાં ભાગ લઇ શકશે?
  • Ans.
    Teachers Athletics અથવા Chess અથવા Volleyball અથવા Yogasan માં જ ભાગ લઇ શકશે.
  • Ques.9
    શૂટિંગ સ્પર્ધા માટે નોંધ
  • Ans.
    શૂટિંગ સ્પર્ધા માં સ્પર્ધકોએ પોતાની રાયફલ લાવવાની રેહશે.
    સ્પર્ધા ઈંટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન ના ( ISSF ) નિયમ મુજબ યોજાશે.
  • Ques.10
    એથ્લેટિક્સ તથા સ્વીમિંગ માં ટીમ ની પસંદગી કેવી રીતે થશે ?
  • Ans.
    એથ્લેટિક્સ તથા સ્વીમિંગ માં અંડર ૧૪, અંડર ૧૭ અને ઓપન વય જુથ માટે રાજ્ય કક્ષા થી શરુ થતી રીલે ટીમ ની પસંદગી જીલ્લા કક્ષાએ યોજાનાર વ્યક્તિગત ઇવેન્ટ નાં આંક ના આધારે જે તે જીલ્લા રમત-ગમત અધિકારી (DSO) કરશે.