Toll Free No.18002744151 

વ્યક્તિગત ખેલાડી માટેનું ફોર્મ
(ઓપન એઇજ ગ્રુપ, અબવ ૪૦, અબવ ૬૦ માટે)

(કોઈ પણ એક જ રમતમાં/વજન ગૃપમાં અને એક જ વયજુથમાં ભાગ લઇ શકાશે)
અંડર-૯, અંડર-૧૧, અંડર- ૧૪, અંડર-૧૭ સ્પર્ધા માટે શાળા મારફત રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.

ઓપન એઇજ ગ્રુપ (૦૧.૦૧.૧૯૮૦ થી ૩૧.૧૨.૨૦૦૨ દરમ્યાન જન્મેલા)
૪૦ વર્ષથી ઉપર (૦૧.૦૧.૧૯૬૦ થી ૩૧.૧૨.૧૯૭૯ દરમ્યાન જન્મેલા)
૬૦ વર્ષથી ઉપર (૩૧.૧૨.૧૯૫૯ અને તે પહેલાં જન્મેલા)

નોંધ: * ચિહ્રન વાળા ફિલ્ડ ફરજીયાત ભરવાના છે. ભાષા બદલવા માટે F9 કી દબાવો.

નોંધ: બેન્ક વિગત હોય તો અંગ્રેજીમાં દર્શાવવી
નોંધ: આધારકાર્ડ હોય, તો આધાર કાર્ડ નંબર અવશ્ય લખવો
  1. સ્પર્ધા દરમ્યાન કોઈ પણ જાતની શારીરિક હાની થશે તો તેની જવાબદારી મારી અને મારા વાલીની રહેશે. આયોજકની કોઈ જવાબદારી રહેશે નહી.
  2. હું રજિસ્ટ્રેશન સમગ્ર રાજયમાંથી ફકત એકજ સ્થળેથી કરીશ અન્યથા મારું રજિસ્ટ્રેશન રદ બાતલ ગણાશે.
  3. હું આથી બાહેંધરી આપુ છું કે જો હું ખેલમહાકુંભ-૨૦૧૯ માં વિજેતા/પસંદગી પામીશ તો સ્પર્ધા સ્થળે મારા ખર્ચે અને જોખમે દર્શાવેલ સમય કરતાં પહેલાં ઉપસ્થિત રહીશ.
  4. વ્યક્તિગત રમત માટે ફોર્મ-અ અને સાંધિક રમત માટે ફોર્મ-અ અને ફોર્મ-બ ભરવું ફરજીયાત છે.
  5. ટેબલ ટેનીસ, લોન ટેનીસ, બેડમીન્ટન ડબ્લસ અને મિક્સ ડબ્લસ માટે ફોર્મ-બ ભરવાનું રહેશે.
  6. જે સ્પર્ધા જિલ્લાકક્ષા/રાજયકક્ષાએ સીધી શરૂ થાય છે તેમાં ભાગ લેનાર ખેલાડીઓએ સ્પર્ધા શરૂ થવાના દિન-૭ પહેલાં પોતાના જિલ્લાના જિલ્લા રમત ગમત અધિકારીને પોતાના નામ અને રમતની યાદી જન્મના પુરાવા સાથે રજુ કરવાની રહેશે.
  7. અમદાવાદ મહાનગરપાલિકામાં ચેસ, કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, રસ્સાખેંચ, એથલેટીક્સની સ્પર્ધા પહેલા વોર્ડ કક્ષાએ યોજાશે.
captcha